Prabhatiya gujarati narsinh mehta biography
Prabhatiya gujarati narsinh mehta biography
Narsinh mehta biography...
નરસિંહ મહેતા
નરસિંહ મહેતા | |
---|---|
નરસિંહ મહેતાનું પૂતળું, વડોદરા | |
જન્મની વિગત | ઇ.સ.
૧૪૧૪ તળાજા |
મૃત્યુ | ઇ.સ. ૧૪૮૮ માંગરોળ, સૌરાષ્ટ્ર |
જીવનસાથી | માણેકબાઈ |
સંતાનો | શામળદાસ (પુત્ર), કુંવરબાઈ (પુત્રી) |
સન્માનો | આદ્ય કવિ/આદિ કવિ |
નરસિંહ મહેતા ૧૫મી સદીમાં થઈ ગયેલ ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા.
આથી તેઓ આદ્ય કવિ અથવા આદિ કવિ કહેવાય છે. ભક્ત તરીકે ખ્યાતિ મેળવનાર નરસિંહ મહેતાએ વૈષ્ણવ કવિતાઓનું આખ્યાન કર્યું હતું. તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન તો ખૂબ જાણીતું છે,[૧] જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું અને તેમના જીવનનો પર્યાય બની રહ્યું.
આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે.
Prabhatiya gujarati narsinh mehta biography in hindi
જીવન
[ફેરફાર કરો]નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાંતળાજા ગામમાં ઈ.સ. ૧૪૧૪માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછી જુનાગઢ (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. નાની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા.
તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા અને તેમનો ઉછેર તેમની દાદી જયગૌરીએ કર્યો હતો.[૨][૩]
તેમનાં લગ્ન